Home> Entertainment
Advertisement
Prev
Next

PHOTOS : શરૂ થયું આકાશ-શ્લોકાનું વેડિંગ રિસેપ્શન, આ સેલિબ્રિટીઓએ આપી હાજરી

આ પાર્ટીમાં દરેક ક્ષેત્રની ટોચની સેલિબ્રિટી હાજરી આપવાની છે

PHOTOS : શરૂ થયું આકાશ-શ્લોકાનું વેડિંગ રિસેપ્શન, આ સેલિબ્રિટીઓએ આપી હાજરી

નવી દિલ્હી : દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની લગ્ન ધામધૂમથી મુંબઈ ખાતે સંપન્ન થયા છે. આજે આ લગ્નનું રિસેપ્શન જિયો પાર્કમાં રાખવામાં આવ્યું છે. અંબાણી પરિવારના આ ફંક્શનમાં દરેક ક્ષેત્રની સેલિબ્રિટી હાજરી આપી રહી છે. આ પાર્ટીમાં સૌથી પહેલાં રાજકુમાર હિરાની પોતાના પત્ની સાથે પહોંચ્યા હતા. આ પછી વિધુ વિનોદ ચોપડા પણ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. 

fallbacks

fallbacks

fallbacks

fallbacks

(ફોટો સાભાર : તમામ તસવીર યોગેન શાહની છે)

આકાશ અંબાણી અને શ્વેતા મહેતાના લગ્ન શનિવારે મુંબઈમાં ધામધૂમથી સંપન્ન થયા છે. આ લગ્ન દેશના સૌથી મોટા કોર્પોરેટ ગ્રૂપની બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે આવેલા નવા સંમેલન કેન્દ્રમાં થયા હતા. આ કેન્દ્ર ધીરુભાઈ અંબાણી સ્કૂલની સાવ નજીક છે. નોંધનીય છે કે આ સ્કૂલમાં જ આકાશ અને શ્લોકાએ એકસાથે અભ્યાસ કર્યો હતો. 

દીલિપકુમારની દોહિત્રી સાયશાએ કર્યા લગ્ન, 17 વર્ષ મોટા એક્ટરને બનાવ્યો હમસફર

આ લગ્ન માટે જિયો વર્લ્ડ સેન્ટરની અંદર બનેલા કોરિડોરમાં જાનૈયાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં બોલિવૂડના ગીતો પર સ્ટાર્સે ડાન્સ કર્યા હતા. આ લગ્ન સમારંભમાં રજનીકાંત, અમિતાભ બચ્ચન, આમિર ખાન, શાહરૂખ ખાન, રણબીર કપૂર, પ્રિયંકા ચોપડા, વિદ્યા બાલન, અભિષેક બચ્ચન તેમજ ઐશ્વર્યા રાય બચ્ચન જેવા અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More